દરેકના ઘરમાં જીરું હોય છે
જીરું ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે
જીરું ખાવાથી વજન સહિત અનેક બીમારીથી છૂટકારો મળશે
જીરું એન્ટીઑકિસડન્ટ અને ઇંફ્લેમેંટરી ગુણોથી ભરપૂર છે
જીરું વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે
જીરું ખાવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે
સ્કીન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે