દરેક લોકોના ઘરમાં અરીસો હોય છે
અરીસાને પોતાની સુવિધા અનુસાર ક્યાંય પણ લટકાવી દેતા હોઈએ છીએ
વાસ્તુ મુજબ અરીસાને યોગ્ય દિશામાં રાખવો જોઈએ
ઘરની દક્ષિણ, પશ્ચિમ દિશા દિવાલ પર અરીસો ન રાખો
અરીસાને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવવાનું શુભ માનવામાં આવે છે
અરીસો ફર્શથી લગભગ 4-5 ફુટ ઉપર હોવો જોઈએ
યોગ્ય દિશામાં અરીસો રાખવાથી સમસ્યાઓનું સમાધાન થઈ શકે