દરેક વ્યક્તિ મસાલેદાર વાનગીઓ જ હોંશે-હોંશે ખાતા હોય છે

આવા તીખા અને તળેલા ખોરાક તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે  

દરરોજ મસાલેદાર ખોરાક ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે  

જો તમે મસાલાથી ભરપૂર આહાર લો છો તો શરીરનું પીએચ લેવલ ખોરવાઈ જાય છે.  

અલ્સરની સમસ્યા થઈ શકે છે  

વધારે તેલ અને મસાલા પણ લિવરને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે

સ્થૂળતાનું એક કારણ છે મસાલેદાર ખોરાક