41ની ઉંમરે પણ શેફાલી જરીવાલાનો ગ્લેમરસ અંદાજ છવાઈ ગયો! 

બ્લેક આઉટફિટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી તસવીરોથી ઈન્ટરનેટ પર લાવાવાવા. 

સ્ટાઇલિશ પોઝ અને હટકે અંદાજથી ફરી એકવાર ચાહકોના દિલ જીતી લીધા. 

'કાંટા લગા ગર્લ' શેફાલી હાલમાં એક્ટિંગથી દૂર હોવા છતાં સોશિયલ મીડિયા પર એક્ટિવ. 

ચાહકો ફોટા પર કમેન્ટ્સ કરીને કહેછે – “ફિટ અને ફેબ્યુલસ!” 

વર્ષ 2014માં પેરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા બાદ પણ તેની સ્ટાર પોપ્યુલારિટી યથાવત્. 

તમામ તસવીરો શેફાલી જરીવાલાના Instagram પરથી લેવામાં આવી છે.