શરીર માટે પોષક તત્વો જરૂરી સ્વસ્થ જીવન જીવવા માટે શરીરમાં તમામ જરૂરી પોષક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે 

વિટામીન્સ ખૂબ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ સહિત વિવિધ પોષક તત્વો શરીરના વિકાસ માટે મહત્વના છે  

મગજને સ્વસ્થ રાખે વિટામિન B12 આ પોષક તત્ત્વોમાંથી એક છે, જે તમારા મગજને સ્વસ્થ રાખે છે  

ઈંડા ઇંડા વિટામિન B12 નો સારો સ્ત્રોત છે. વિટામિન B12 ની સાથે તે પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે.  

દહીં જો તમે શાકાહારી છો અને ઈંડા કે માછલી નથી ખાતા તો તમે દહીંની મદદથી વિટામિન B12ની ઉણપને દૂર કરી શકો છો.  

માછલી માછલી પણ વિટામિન B12નો સારો સ્ત્રોત છે. સારડીન, ટુના, ટ્રાઉટ અથવા સૅલ્મોન જેવી માછલીઓ વિટામિન B12થી ભરપૂર હોય છે.  

ચીઝ વિટામિન B12 માટે તમે તમારા આહારમાં ડેરી ઉત્પાદનોનો પણ સમાવેશ કરી શકો છો.