ઇશા દેઓલે શાનદાર લૂકમાં નવી તસવીરો શેર કરી છે, ખુબ વાયરલ થઇ રહી છે

બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલ હાલમાં જ સ્પોટ થઈ છે  

ઇશા દેઓલ છેલ્લા કેટલાય સમયથી લગ્ન જીવન તુટવાની વાતને લઇને ચર્ચામાં રહી છે  

ઇશા અત્યારે વેકેશન એન્જૉય કરી રહી છે અને નવી તસવીરોમાં દેખાઇ છે  

 ઇશાએ ફ્લૉરલ નાઇટ ડ્રેસમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે  

 હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને પાતળી કમર સાથે લૂકને કેરી કર્યો છે

ઇશા દેઓલે ફેન્સની સામે કર્વી એન્ડ સેક્સી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે