એલી અવરામ હાલમાં ફિલ્મોથી દૂર છે.
ફિલ્મોથી દૂર એલી અવરામ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.
આ તસવીરો તે બેડ પરથી અલગ અલગ તસવીરો ક્લિક કરાવી રહી છે
એલી અવરામ સોશિયલ મીડિયા મારફતે ફેન્સ સાથે જોડાયેલી રહે છે
એલી અવરામે બિગ બોસથી લોકપ્રિયતા હાંસલ કરી હતી