ઈશા સિંહના નવા ફોટોશૂટે ફરી એકવાર ફેશન લવર્સનું ધ્યાન ખેંચ્યું
ડીપ નેક ગ્લેમરસ ડ્રેસમાં અભિનેત્રીનો બોલ્ડ અને સ્ટાઇલિશ અવતાર જોવા મળ્યો
સિમ્પલ જ્વેલરી અને લાઇટ મેકઅપ સાથે ઈશાનો લૂક વધુ એલેગન્ટ લાગ્યો
કેમેરા સામે અભિનેત્રીએ અલગ-અલગ કિલર પોઝ આપી ફોટોશૂટને ખાસ બનાવ્યું
સોશિયલ મીડિયા પર ફેન્સ અભિનેત્રીના આ નવા અંદાજની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે