ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
ઈંડામાં ઘણા પોષકતત્વો હોય છે જે શરીરને ફીટ રાખે છે
બાફેલા ઈંડા ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે
ઈંડાનું સેવન વાળ અને સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક
ઈંડાના સેવનથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે
વિટામિન B12ની ઉણપ પણ ઈંડાથી દૂર થાય છે
લોકોએ ઈંડાને ડાયેટમાં સામેલ કરવા જોઈએ