ઈંડા એ પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે
જે આપણા શરીરના વધુ સારા વિકાસ અને સ્નાયુઓ તેમજ મગજને મજબૂત કરવા માટે જરૂરી છે.
ઈંડામાં વિટામિન A, વિટામિન B12, વિટામિન D, વિટામિન E હોય છે.
વિટામિન B12 આપણી નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે અને હાડકાંને મજબૂત રાખવા માટે વિટામિન ડી જરૂરી છે.
ઈંડામાં મળતું વિટામિન A એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે અને આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે.
તેને ખાવાથી દાંત અને હાડકાં મજબૂત થાય છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.
જો તમે એ વાતને લઈને ચિંતિત છો કે ઈંડા ખાવાનો યોગ્ય સમય કયો છે