ટેનિંગ અટકાવવાના અસરકારક ઉપાય
તીવ્ર સૂર્યપ્રકાશમાં જવાનું ટાળો
બહાર જતાં પહેલા સનસ્ક્રિન લગાવો
સ્કાર્ફ અને મોજાનો પણ ઉપયોગ કરો
સ્કિન ટેનને દૂર કરવા કરો આ ઉપાય
લીંબુમાં મધ મિક્સ કરીને લગાવો
કાચા દૂઘ પણ સ્કિન ટેનિંગ દૂર કરશે
એલોવેરાનો અર્ક પણ ટેનિંગ દૂર કરશે.