નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા

1. અસલી અને નકલી વચ્ચે તફાવત કરવા માટે QR કોડ સ્કેન કરો  

2. વેબસાઇટની મુલાકાત લઈને ચકાસો • ED વેબસાઇટ https://enforcementdirectorate.gov.in પર મુલાકાત લો. • ‘Verify Your Summons’  પર ક્લિક કરો. 

ED એ સ્પષ્ટતા કરી છે કે કેટલાક છેતરપિંડી કરનારાઓ "ડિજિટલ અરેસ્ટ" અથવા "ઓનલાઈન ધરપકડ" ની ધમકી આપીને લોકોને પૈસા પડાવી રહ્યા છે.  

ED એ જણાવ્યું હતું કે, "આવો કોઈ કાયદો નથી. ED દ્વારા ધરપકડ હંમેશા કાનૂની પ્રક્રિયા મુજબ રૂબરૂ કરવામાં આવે છે