વધુ પડતા પિસ્તા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
વધુ ફાઈબર હોવાથી પેટ ફૂલવું અને ગેસ થઈ શકે છે.
પેટમાં મરોડ અને ઝાડા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે પણ તે જોખમી બની શકે છે.
પિસ્તામાં ઓક્સાલેટ નામનું તત્વ જોવા મળે છે.