અંકુરિત કઠોળ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

ફણગાવેલા અનાજમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે.

સ્પ્રાઉટ્સ ઓમેગા 3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્ત્રોત છે. જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે

આ કાર્ડિયોવેસ્ક્યુલર, હાઈ બીપી અને હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં મદદ કરે છે

કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

તે વજન ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

આંખોની રોશની સુધારે છે