કાચા કેળા ખાવાથી કેટલાય સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે
કાચા કેળા વિટામિનથી ભરપૂર હોય છે
તેમાં અનેક પોષકતત્વો મળી આવે છે
આ કેળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે
વજન ઘટાડવામાં પણ કાચા કેળા મદદરુપ થાય છે
કાચા કેળા બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ પણ સરળતાથી કરે છે
પેશાબની કોઈ સમસ્યા હોય તો તેમાં મદદરુપ થાય છે