પપૈયા ખાવાથી શરીર લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહે છે  

પપૈયુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે  

ઉનાળામાં ખાલી પેટે પપૈયા ખાવાના અદ્ભુત ફાયદા છે  

પપૈયામાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે  

તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે  

તમને ઘણી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે  

ડાયેટમાં આજે જ સામેલ કરો તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું