સવારે ખાલી પેટે મખાના ખાવાથી ઘણા લાભ થાય છે

બ્લડપ્રેશર જેવી ઘણી સમસ્યાઓ દૂર થાય છે

મખાના ખાવાથી પાચનતંત્ર સારુ રહે છે

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે

મખાના એ પોષક તત્વોનો ભંડાર છે

મખાનામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ હોય છે

મખાના ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે