રોજ ઘી ખજૂર ખાવાથી શરીરને ઘણા લાભ થશે
શિયાળામાં ઘી અને ખજૂર ખાવાથી ડબલ લાભ મળે છે
આ શક્તિશાળી મિશ્રણ સ્વાસ્થ્યને જ નહીં, ત્વચાને પણ અદભૂત લાભ આપે છે
ખજૂરમાં કુદરતી સુગર હોય છે જે હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરી શકે
ઘી અને ખજૂર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે