ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે 

પરંતુ ઉનાળાની ગરમીમાં ઈંડા ખાવા જોઈએ  

કેટલાક લોકો ઉનાળામાં ઈંડાનું વધુ સેવન કરે છે  

ઈંડાના વધુ પડતા સેવનથી કેટલાક નુકસાન પણ થઈ શકે  

ઉનાળામાં ઈંડા ખાવાથી કેટલાક લોકોને પાચનની સમસ્યા થઈ શકે  

લોકોને ઉનાળામાં સાવધાની સાથે ઈંડા ખાવાની સલાહ આપવામાં આવે છે  

પ્રોટીન માટે ઇંડા ખાઓ છો, તો ઓછી માત્રામાં ખાવા જોઈએ