શિયાળામાં ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

પરંતુ ખજૂરનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ

વધારે ખજૂર ખાવાથી નુકસાન પણ થઈ શકે છે

વધારે ખજૂર ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે

હાઈ બ્લડ શુગરની સમસ્યા હોય તો ખજૂર ખાવાથી બચો

વધુ ખજૂર ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે

બ્લડ શુગરની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ બાદ જ ખજૂરનું સેવન કરો