કાકડી ખાવાથી શરીરમાં પાણીની કમી દૂર થાય છે.
તેમાં વિટામિન, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે.
કાકડી ગરમીથી બચાવે અને તાજગિ આપે છે.
તે સ્કિનને હાઈડ્રેટ રાખી ચમકદાર બનાવે છે.
વજન ઘટાડવામાં કાકડી ખૂબ ઉપયોગી છે.
કાકડી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે.
તે યુરિક એસિડ અને કિડનીની અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે.