સવારે રોજ નાસ્તો કરવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

એમાં જો પૌવા મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય

પૌવા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે

તે તમારા શરીરને ઉર્જાવાન બનાવી શકે છે

પોહા ખાવાથી પાચન શક્તિ મજબૂત બને છે

પોહામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે તમારા શરીરને ઉર્જાવાન રાખે છે

નાસ્તામાં પોહા ખાવાથી તણાવ ઓછો થાય છે