બ્રેડ ભલે ઝડપથી બને તેટલો સરળ નાસ્તો હોય, પણ રોજ ખાવું આરોગ્ય માટે ખતરનાક છે.
તેમાંના
ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ
બ્લડ સુગર ઝડપથી વધારીએ ડાયાબિટીસનું જોખમ વધે છે.
ફાઇબરની કમીથી
ખરાબ કોલેસ્ટ્રોલ
વધી હ્રદયરોગ સર્જાય છે.
રિફાઇન્ડ કાર્બ્સ અને ગ્લુટેન પાચન તંત્રને બગાડે છે – કબજિયાત, દુખાવો, ઝાડા વધી શકે.
વધુ કેલરીને કારણે વજન વધી શકે છે અને લીવર-કિડની પર અસર થાય છે.
બ્રેડમાં રહેલા રસાયણો અને પ્રિઝર્વેટિવ્સ મન પર પણ નકારાત્મક અસર કરે છે.
બ્રેડના બદલે
દલીયા, પોહા, ફળો, ફણગાવેલું અનાજ
જેવી પૌષ્ટિક વિકલ્પો પસંદ કરો.