રોટલી અને ભાત એક સાથે ખાવાથી પેટમાં ફર્મેંટેશન થઈ શકે છે
ડોક્ટર્સનું કહેવું છે કે રોટલી અને ચોખાનું ગ્લાઈસેમિક ઈંડેક્સ ઘણો વધારે હોય છે
બંનેને એક સાથે ખાવાથી શરીરમાં સ્ટાર્ચની માત્રા વધી જાય છે
તેનાથી ફેટ વધવાની સંભાવના પણ વધી જાય છે
આંતરડા પર તેની ખરાબ અસર પડે છે
રોટલી અને ચોખા બંનેમાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર હોય છે
તેનું એક સાથે સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે