દરરોજ એક સફરજન ખાવુ ડૉક્ટરને દૂર રાખે છે
તમે સફરજન કાચું ખાઈ શકો છો
તમે તેનો જ્યૂસ બનાવીને પણ પી શકો છો
જમ્યા બાદ તરત ન ખાશો સફરજન
હાઈ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે સફરજન ફાયદાકારક છે
તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.