રોજ બદામ ખાવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે
પરંતુ કેટલાક કિસ્સામાં તમારે બદામનું સેવન ન કરવું જોઈએ
જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો બદામ ન ખાવી
એલર્જીના લક્ષણોમાં ગળામાં દુખાવો, હોઠ અથવા જીભ અને ગાલ પર સોજાનો સમાવેશ થાય છે
જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે બદાન ન ખાવી
બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે
જેથી વધુ બદામ ખાવાથી કબજિયાત થઈ શકે છે.