યુવાસ્થામાં ખાવ આ 6 ચીજ, કમર નહિ ઝુકે
યુવાસ્થામાં આ 6 ફૂડનું અચૂક કરો સેવન
આ ફૂડથી 80ની ઉંમરે પણ નહિ ઝુકે કમર
આ ફૂડથી કમર કંધો નહિ નમી પડે
સેલમન ફિશ વિટામિન ડીનો સારો સોર્સ છે
ફિશ ઓમેગો 3 ફેટી એસિડનો પણ સોર્સ છે
ઇંડાની જર્દીને ડાયટમાં કરો સામેલ