સ્વસ્થ અને સંતુલિત આહાર અપનાવો – ફાઈબર, ફળ-શાકભાજી અને ઓછી કૅલરીવાળું ફૂડ. 

નિયમિત કસરત કરો – યોગા, જિમ, ઝુંબા કે સીરામાં 30 મિનિટની એક્ટિવિટી. 

 દૈનિક વૉકિંગ અને ફિઝિકલ એક્ટિવિટી જીવનશૈલીમાં શામેલ કરો.

તણાવમાંથી દૂર રહો – મેડિટેશન, મ્યુઝિક કે હોબી દ્વારા. – 

ડિપ્રેશનથી બચો – માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સહાય લો જો જરૂરી હોય. 

રાતે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ જરૂરી છે. 

શરીરને આરામ આપો – આરામ સાથે સંતુલન જાળવો.