ઈયરફોનથી કાનમાં ઈન્ફેકશન થઈ શકે છે  

ઈયરફોનથી કાનમાં ઈન્ફેકશન થઈ શકે છે  

ફાસ્ટ અવાજમાં ગીત સાંભળવા કાન માટે નુકસાનદાયક છે  

વધારે સમય સુધી ઈયરફોન લગાવવાની સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે

બીજાના ઈયરફોનનો ઉપયોગ કરવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે  

ઈયરફોન શેર કરવાથી કાનમાં બેક્ટેરિયા વધી શકે છે  

ઈયરફોનનો યોગ્ય ઉપયોગ નહીં કરવાથી કાનના પડદાને નુકસાન થઈ શકે છે