પહેલા બ્લડપ્રેશરને વૃદ્ધોની સમસ્યા માનવામાં આવતી હતી પરંતુ હવે સમય બદલાયો છે

આજે બદલાયેલી જીવનશૈલી અને ખાવા પીવાની આદતથી લોકો આ બીમારીનો ભોગ બને છે  

જો બ્લડ પ્રેશરનું ધ્યાન રાખવામાં ના આવે તો ખતરનાક બીમારી થઇ શકે છે  

આ સાથે હાર્ટ અટેક, સ્ટ્રોક જેવી સ્થિતિ પણ પેદા થઇ શકે છે  

બ્લડપ્રેશરને કંન્ટ્રોલ કરવું ખૂબ જરૂરી છે  

 હેલ્થ એક્સપર્ટ હાઇ બીપીને ઓછું કરવા દવાઓ લે છે

જો તમારે બ્લડપ્રેશરથી બચવું હોય તો મીઠું ખાવાનું છોડી દો અથવા ઓછું કરો