લાઇફ સ્ટાઇલ ખરાબ હોવાથી અનેક બીમારીઓ થાય છે
આ બીમારીઓમાંથી એક બીમારી ડાયાબિટીસ છે
તેનું કારણ પેન્ક્રિયાઝમાં ઈન્સ્યુલિન હોર્મોન ન બનવાનું હોય છે
જે શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે
શુગર લેવલને કંટ્રોલ કરવા અનેક દવાઓ આવે છે
પંરતુ કેટલાક હેલ્ધી ફૂડ પણ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે
જેમાં સૌથી પહેલું છે બીટ, જે ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે