ખરાબ ખાવાની આદતોને કારણે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવતા પહેલા પગમાં ઘણા લક્ષણો દેખાય છે.
હાર્ટ એટેક આવતા પહેલા પગમાં સોજો આવવા લાગે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન હૃદય નબળું પડી જાય છે, જેના કારણે પગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નથી થતો.
હાર્ટ એટેક આવતા પહેલા, વ્યક્તિને પગમાં ભારેપણું લાગે છે.
જો તમને સીડી ચડતી વખતે આ સમસ્યા અનુભવાતી હોય તો સાવધાન થઈ જાવ.
હાર્ટ એટેક પહેલા પગમાં નિષ્ક્રિયતા અથવા કળતર એ મુખ્ય લક્ષણ છે.
તમને જણાવી દઈએ કે પગમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે ન થવાને કારણે આ સમસ્યા થઈ શકે છે.