કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, ઝિંક અને આયર્નથી ભરપૂર હોય છે ડ્રાયફ્રૂટ  

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે નટ્સ  

અખરોટ: ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે  

પિસ્તા: વિટામિન B6, મેગ્નેશિયમ અને પોટેશિયમની માત્રા વધારે છે  

બદામ: વિટામીન E, મેગ્નેશિયમ હોય છે  

કાજુ: મેગ્નેશિયમ, કોપર અને ઝિંકનો સારો સ્ત્રોત માનવામાં આવે છે  

બ્રાઝિલ નટ્સ: સેલેનિયમથી સમૃદ્ધ, બ્રાઝિલ નટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે