સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી શરીરમાં લોહીની વૃદ્ધિ થાય છે
રાત્રે પણ તમે ગરમ પાણી પી શકો છો
ગરમ પાણી વજન ઘટાડવામાં મદદરુપ
ગરમ પાણી પીવાથી પેટમાં રહેલા હાનિકારક પદાર્થો બહાર નીકળે છે
પાચનતંત્ર સુધરવામાં મદદ મળે છે
સવારે ખાલી પેટે નવશેકું પાણી અનેક ફાયદા આપે છે
ગરમ પાણી તણાવ દૂર કરે છે