દૂધ હેલ્થ માટે સુપરફૂડ છે, પણ તેને ખોટા સમયે પીવાથી નુકસાન થઈ શકે છે.

ઘણા લોકોને સવારે ખાલી પેટે દૂધ પીવાથી ભારે એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે. 

 ખાલી પેટે દૂધ પીવાથી પાચનતંત્ર પર લોડ પડે છે અને પેટ ફૂલી શકે છે (Bloating).

જો તમને કફ, શરદી કે સાઈનસની તકલીફ હોય, તો સવારે ખાલી પેટે દૂધ બિલકુલ ન પીવું.

આયુર્વેદ અનુસાર દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય રાતનો છે, જે શરીરને આરામ અને ઊંઘ આપે છે.