રાત્રે સૂવાના એક કલાક પહેલા દૂધ પીવું એકદમ શ્રેષ્ઠ માનવામાં આવે છે  

દૂધ રાત્રે 9 થી 10 વાગ્યા વચ્ચે પીવાથી ફાયદાકારક રહે છે  

રાત્રે દૂધ પીવાથી ઉંઘ સારી આવે છે અને શરીરને આરામ મળે છે  

રાત્રે 8 વાગ્યા બાદ જો દૂધ પીવામાં આવે તો પાચનને પણ સુધારે છે  

અનેક નિષ્ણાતો માને છે કે રાત્રે 10 વાગ્યા સુધી દૂધ પીવું શ્રેષ્ઠ છે  

મોડી રાત્રે દૂધ પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે

9 વાગ્યા બાદ દૂધ પીવાથી શરીરને જરૂરી પોષણ મળે છે