લીંબુ પાણી શરીરને ડિટોક્સિફાય કરે છે

લીંબુપાણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

લીંબુમાં વિટામિન સી, ઝિંક અને ફોલિક એસિડ હોય છે

આ પીણું સનસ્ટ્રોકથી બચાવવામાં પણ ઘણી હદ સુધી મદદ કરે છે

વજન ઘટાડવામાં લીંબુપાણી મદદ કરે છે