ઠંડું પાણી પીવું હંમેશાં ફાયદાકારક નથી! 

ઉનાળામાં ઠંડું પાણી તરસ છીપાવે, પણ ગળા માટે હાનિકારક 

ગળાની ખરાશ અને કાકડાની સોજાની શક્યતા 

માથાનો દુખાવો અને માઈગ્રેન વધી શકે છે 

દાંતની સંવેદનશીલતા અને દુખાવાનો ભય 

હૃદય અને પાચનતંત્ર પર નકારાત્મક અસર 

સંતુલિત તાપમાનનું પાણી વધુ લાભદાયી સાબિત થાય છે