રોજ ભોજન સાથે છાશ પીવાથી આંતરડા હેલ્ધી રહે છે

પેટની સમસ્યાઓ દૂર થાય છે  

વાળ સારાં થાય છે અને સ્ફૂર્તિ મળે છે  

છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે  

ગરમીમાં છાશ અમૃત સમાન છે  

ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે

કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.