ઉનાળામાં છાશ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પણ મીઠી છાશથી સાવચેત રહેવું જરૂરી છે.
મીઠી છાશમાં ખાંડ હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક થઈ શકે છે.
ખારી છાશ વધુ ફાયદાકારક છે – તે શરીરને ઠંડક આપે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.
તેમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચન સુધારવામાં મદદ કરે છે.
ખારી છાશ ઈલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે.
ખારી છાશ ઈલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે.
ચયાપચય વધારતી હોવાથી ખારી છાશ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.