પેટ સાફ કરવા રાત્રે આ ડ્રિન્ક લો – અસર ચોક્કસ! 

પેટ સાફ કરવા રાત્રે આ ડ્રિન્ક લો – અસર ચોક્કસ! 

ઇસબગોલની ભૂસી કબજની સમસ્યા દૂર કરે છે 

અજમો અને વરિયાળીનું ઉકાળેલું પાણી પણ અસરકારક છે 

ગરમ દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી પાચન સુધરે છે 

પપૈયુ, સફરજન અને જામફળ પેટ સાફ કરવા માટે ઉત્તમ છે 

ભીંડ, પાલક અને ગાજર જેવી શાકભાજી પણ મદદરૂપ છે