ઉનાળામાં ગરમીથી બચવા પીવો વરિયાળી ફુદીના શરબત, જાણો રેસીપી
વરિયાળી ફુદીના શરબત ઉનાળાની ઋતુમાં લોકો ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, હીટ વેવ સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
વરિયાળી ફુદીના શરબત જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હો, તો તમારે વરિયાળી અને ફુદીનાના શરબતનો ઉપયોગ કરવો જોઈએ.
વરિયાળી ફુદીના શરબત વરિયાળી અને ફુદીનામાં રહેલા ગુણ શરીરને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. આને પીવાથી શરીરમાં તાજગીથી ભરાઈ જાય છે
સામગ્રી એક કપ વરિયાળી, ખડી સાકર, સંચળ, આઈસ ક્યૂબ, ફૂદીનો, મરી પાઉડર, લીંબુ
વરિયાળીનું શરબત બનાવવા માટે સૌ પ્રથમ વરિયાળીને સાફ કરીને ધોઈ લો. પછી તેને બે થી ત્રણ કલાક પલાળી રાખો.
શરબત બનાવવાની રીત જ્યારે તે સારી રીતે ફૂલી જાય ત્યારે તેને પીસીને પેસ્ટ તૈયાર કરો