ડ્રેગન ફ્રુટ ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ સામેલ હોય છે
બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે
તેને ખાવાથી વજન વધતું નથી અને શરીરને ભરપૂર ઉર્જા મળે છે
ફળને હૃદય માટે પણ સારું માનવામાં આવે છે
તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
તે શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે
તે પાચનક્રિયાને સુધારે છે