ગર્ભાવસ્થામાં પાણી ન પીવાથી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થાય છે.
કિડનીના ઇન્ફેક્શન અને બ્લેડર સમસ્યાનો પણ જોખમ હોય છે.
દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી જરૂર પીવું.
અંતિમ ત્રિમાસિકમાં 450ml વધુ પાણી પીવું જરૂરી.
વધુ કેલેરી અને પોષક તત્વ પચાવવા પાણી જરૂરી બને છે
પુરતું પાણી પીવાથી સ્કિન હાઈડ્રેટ રહે છે અને ગ્લો આવે છે.
હાઇડ્રેશન દ્વારા માં અને બાળક બંને સ્વસ્થ રહી શકે છે.