છેલ્લા ઘણા સમયથી ડોલી ચાઈવાલા ચર્ચામાં છે

ચાલો આજે જાણીએ તે એક દિવસમાં કેટલા રૂપિયાની કમાણી કરે છે

ડોલી ચાયવાલાએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને ચા પીરસી હતી

ડોલી ચાયવાલાનું સાચુ નામ સુનીલ પાટીલ છે

થોડા સમય પહેલા જ ડોલી ચાઈવાલાએ દૂબઈમાં પોતાની ઓફીસ ખોલી છે

મીડિયા રિપોર્ટ મુજબ ડોલી એક દિવસમાં 2500થી 3500 રુપિયા કમાય છે

તેની કુલ સંપત્તિ 10 લાખ રુપિયાની આસપાસ છે