યુરીનમાં જલનની સમસ્યા થાય છે
યુરીન ઇન્ફેકશનમાં દહીંનું સેવન લાભકારી
આ સમસ્યામાં ખૂબ પાણી પીવો
વિટામિન સીથી ભરપૂર ફૂડ ખાવો
લસણ એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર છે.
તાજા ફળો અને શાકભાજી ખાઓ