સામાન્ય રીતે સારી ઊંઘ માટે ધીમી લાઇટ, લો સંગીત અને શાંત વાતાવરણની જરૂર હોય છે
તો કેટલાક લોકો માને છે કે
રાત્રે મોજાં પહેરીને સૂવાથી તેમને સારી ઊંઘ આવે છે
સંશોધનો સૂચવે છે કે પથારીમાં મોજાં પહેરીને સૂવાથી ઊંઘ લાંબી થઈ શકે છે.
રાત દરમિયાન વ્યક્તિની ઊંઘ ખૂલવાની સંભાવના પણ ઓછી હોય છે.
રાતભર મોજાં પહેરવાથી શરીરનું તાપમાન ઓછું થવાની સંભાવના હોય છે.