આઈસ્ક્રીમમાં રહેલી વધુ પડતી શુગરને કારણે ઈન્સ્યુલિનનું સ્તર વધે છે, જે તમારી ઊંઘ બગાડી શકે છે

રાત્રે આઈસ્ક્રીમ ખાવાથી પેટમાં ભારેપણું લાગે છે અથવા બળતરા થવા લાગે છે  

તે બ્લડ શુગરને અચાનક વધારી કે ઘટાડી શકે છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે

બ્લડ શુગરમાં અચાનક ઘટાડો થવાથી એડ્રિનલ ગ્રંથીઓને કટોકટીની સ્થિતિનો સંકેત મળે છે

રાત્રે આઈસ્ક્રીમ ખાવાથી ઉધરસ અથવા નાક બંધ થવાની સમસ્યા વધી શકે છે