શું તમે જાણો છો કે દરરોજ સફરજન ખાવાથી શું ફાયદા મળે છે  

સ્વાદમાં મીઠું અને દેખાવમાં લાલ સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે  

તેમાં વિટામીન સી, ફાઈબર, ખનીજ અને એન્ટી ઓક્સેંટ્સ ભરપૂર માત્રામાં હોય છે  

તેનું રોજ સેવન કરવાથી ગેસ અને એસિડિટી જેવી બીમારીથી છૂટકારો મેળવી શકાય છે  

સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, જેનાથી હૃદય સ્વસ્થ રહે છે  

તેને ઈમ્યુન સિસ્ટમ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને રોગ પ્રતિકારક શકિત મજબૂત બનાવે છે

સફરજનમાં વિટામિન ડી હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે