શું આપ પપૈયાનું દૂધ સાથે સેવન કરો છો
પપૈયાને દૂધ સાથે મિક્સ કરીને ન ખાશો
આ મિલ્ક શેક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
પપૈયાના એન્ઝાઇમ પેપેઇન પ્રોટીનને અવશોષિત લે છે.
પપૈયા ખાધા પછી ડેરી ઉત્પાદનો લેવાનું ટાળું
પપૈયા અને દુઘનું કોમ્બિનેશન અયોગ્ય છે
આ ડ્રિન્ક પાચનતંત્રને પ્રભાવિત કરે છે.